Main Menu

સ્માર્ટ ગુજરાત ફોર ન્યુ ઈન્ડિયા હેકેથોન-૨૦૧૮માં પ્રથમ ક્રમ મેળવી સૂરતનું નામ રોશન કર્યું

રાજ્યના ઉચ્ચ અને ટેક્નિકલ શિક્ષણ વિભાગ દ્વારા સ્પર્ધા યોજાઇ હતીઃ ૨૦૦૦ ટીમ અને ૯૦૦૦ વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો સુરત, ગાંધીનગર સ્થિત પંડિત દીનદયાળ પેટ્રોલિયમ યુનિ. ખાતે રાજ્યના હાયર એન્ડ ટેકનિકલ એજ્યુકેશન દ્વારા ગત રવિવારે હેકેથોન-૨૦૧૮નું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં સુરતની કુમારી શ્રેયા વિઠ્ઠલભાઈ ધાનાણીની ટીમને બેસ્ટ ઓફ ઓલ ગર્લ્સ માટે પ્રથમ ઈનામ મળ્યું હતું. અને ડિપાર્ટમેન્ટ એજ્યુકેશન માટે ત્રીજુ ઇનામ પ્રાપ્ત થયુ હતું. શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાના હસ્તે વિજેતા વિદ્યાર્થીનીઓને ઇનામ આપવામાં આવ્યા હતા. રાજય સરકારનાં હાયર એન્ડ ટેકનિકલ એજ્યુકેશન ડિપાર્ટમેન્ટ દ્વારા સ્ટ્રડન્ટ સ્ટાર્ટઅપ ઇનોવેશમ પોલિસી અંતર્ગત રાજ્યકક્ષાની સ્માર્ટ ગુજરાત ફોર ન્યુ ઈન્ડિયા હેકેથોન-૨૦૧૮નું આયોજન કરવામાં આવ્યું હતું. સ્પર્ધા જૂદાRead More