Main Menu

Breaking News

પરપ્રાંતીય મહિલાને આશ્રયગૃહમાં રહેવાથી વ્યવસ્થા કરી આપતી કતારગામની ૧૮૧ મહિલા હેલ્પલાઇન ટીમ

સૂરત , સૂરત શહેરના વરાછા વિસ્તારમાંથી એક ત્રાહિત વ્યકિતએ ૧૮૧, મહિલા હેલ્પલાઈનમાં કોલ કરીને જણાવ્યું કે, વરાછાની લક્ષ્મણનગર સોસાયટીની આસપાસના વિસ્તારમાં એક મહિલા છેલ્લા ચાર દિવસથી જ આમતેમ ભટકયા કરે છે. જેને મદદ કરવા અનુરોધ કર્યો હતો. કોલ મળતા કતારગામ રેસ્કયુવાનની ટીમ તાત્કાલિક સ્થળે પહોચીને મહિલાને શોધી કાઢી હતી. વાતચીત કરતા જણાયુ કે, મહિલા મહારાષ્ટ્રીયન છે અને ધણા સમયથી ઘરેથી નીકળી ગયા છે. મહિલાએ ધો.૭ સુધીનો અભ્યાસ કર્યો છે. ઉમરે અંદાજે ૪૦ થી ૪૫ વર્ષ છે. તેમના લગ્ન મહારાષ્ટ્રમાં થયા હતા લગ્ન જીવન દરમિયાન તેમને એક બાળક છે. તેમના પતિ વ્યસની હોય અવાર નવાર મારઝુડ કરતા હતા. પતિનો ત્રાસ દિનRead More

કરણીમાતા ચોક શ્રી છત્રપતિ શિવાજી મહારાજ સ્મારકનું પુનઃ અનાવરણ

  સુરત, તા.૨૦, શ્રી છત્રપતિ શિવાજી સ્મારક સમિતિના પ્રમુખ છોટુભાઈ પાટીલ અને મહામંત્રી મેહુલભાઈ ચૌહાણ એક અખબારી નિવેદનમાં જણાવે છે કે ગતરોજ શ્રી છત્રપતિ શિવાજી મહારાજની ૩૮૮મી જન્મ જયંતી પ્રસંગે સુરત મહાનગરપાલિકા અને શ્રી છત્રપતિ શિવાજી સ્મારક સમિતિ દ્વારા કરણી માતા ચોક ન્યુ બોમ્બે માર્કેટ પાસે શ્રી છત્રપતિ શિવાજી મહારાજની પ્રતિમાનો પુનઃ અનાવરણવિધિનો ભવ્ય કાર્યક્રમ સવારે ૯.૦૦ કલાકે રાખવામાં આવ્યો હતો. આ પ્રસંગે શ્રી છત્રપતિ શિવાજી મહારાજની પ્રતિમાની પુનઃ અનાવરણ વિધિ સુરત શહેરના મેયર અસ્મિતાબેન શિરોયા તથા સાંસદ સી.આર. પાટીલ દ્વારા હજારોની સંખ્યામાં ઉપસ્થિત રહેલ શિવભક્તોની હાજરીમાં કરવામાં આવી. સદર પ્રસંગે ઉધના અને લીંબાયત વિસ્તારના કોર્પોરેટરો તેમજ કાર્યકર્તાઅો હાજર રહ્નાRead More

અનાજ કૌભાંડમાં ક્રાઈમ બ્રાન્ચ પોલીસે કુલ ૧૧ લોકોની ધરપકડ કરી

સરકારી અનાજ બારોબાર વેચી દેવાના કૌભાંડમાં વધુ બે દુકાનદારોની ધરપકડ સુરત, તા.૧૭, પુણા વિસ્તારમાં આવેલી સસ્તા અનાજની દુકાનમાં ડુપ્લીકેટ સોફ્ટવેર આધારે સરકારી અનાજ બારોબાર વેચી મારવાના કૌભાંડમાં ક્રાઈમ બ્રાંચે મોડી રાત્રે વધુ બે ઈસમોને ઝડપી પાડ્યા હતા. અત્યાર સુધીમાં પોલીસ પરવાનેદાર કાંતિ પરમાર સહિત ૧૧ લોકોની ધરપકડ કરી ચૂકી છે. ક્રાઈમ બ્રાંચ પોલીસના જણાવ્યા અનુસાર અગાઉ પુણા વિસ્તારમાં સસ્તા અનાજની દુકાનના પરવાનેદાર કાંતિભાઈ નાથાભાઈ પરમાર દ્વારા ડુપ્લીકેટ સોફ્ટવેર આધારે આચરાયેલુ સરકારી અનાજ બારોબાર વેચી મારવાનું કૌભાંડ ઉજાગર થયું હતું. આ કૌભાંડમાં ગઈકાલે ક્રાઈમ બ્રાંચ પોલીસે વધુ બે આરોપી જાવીદ ગુલામભાઈ પટેલ ઉ.વ.૩૩ રહે. ૧૦૧, શુભાન પાર્ક એપાર્ટમેન્ટ, ચિંતામણી દેરાસર પાસે,Read More